Jio IPOની ઈવેન્ટમાં અનંત અંબાણીએ Kubera Nowને પાઠવી ખાસ શુભેચ્છા
અનંત અંબાણીએ Kubera Nowને શુભેચ્છા આપતાં કહ્યું, “નવરાત્રીમાં માતાજીના આશીર્વાદ તમારા પર રહે, તમારી ચેનલ ખૂબ આગળ વધે અને વધુ Grow કરે. મારા તરફથી Best Wishes અને Kubera Nowની સમગ્ર ટીમને All the Best.”

મુંબઈમાં આયોજિત Jio IPOની ઈવેન્ટ દરમિયાન Kubera Nowની ટીમે Reliance Industriesના Non-Executive Director અનંત અંબાણી અને Reliance Jio Infocommના ચેરમેન આકાશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. આ ખાસ મુલાકાત દરમિયાન અનંત અંબાણીએ Kubera Now અને તેની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી.
અનંત અંબાણીએ Kubera Nowને શુભેચ્છા આપતાં કહ્યું, “નવરાત્રીમાં માતાજીના આશીર્વાદ તમારા પર રહે, તમારી ચેનલ ખૂબ આગળ વધે અને વધુ Grow કરે. મારા તરફથી Best Wishes અને Kubera Nowની સમગ્ર ટીમને All the Best.”

મુંબઈમાં યોજાયેલી આ ઈવેન્ટમાં Kubera Nowની ટીમે આકાશ અંબાણી સાથે પણ મુલાકાત કરી હતી. ટીમે અનંત અંબાણી અને આકાશ અંબાણી સાથે ખાસ તસવીરો પણ ક્લિક કરાવી હતી. દેશના અગ્રણી કોર્પોરેટ ગ્રુપ Reliance સાથે જોડાયેલા બંને યુવા ઉદ્યોગપતિઓ સાથેની આ મુલાકાત Kubera Nowની ટીમ માટે ખાસ અને યાદગાર રહી હતી.

Jioની ઈવેન્ટ દરમિયાન મળેલી આ શુભેચ્છા Kubera Now માટે વિશેષ બની હતી. બિઝનેસ અને માર્કેટ સાથે જોડાયેલા સમાચારો દર્શકો સુધી પહોંચાડતા Kubera Nowને અનંત અંબાણીએ આગળ વધવા અને વધુ Grow કરવાની શુભકામનાઓ પાઠવી હતી.
Also Read

IPO Update | 04 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

BLS Polymers Listing: રોકાણકારોને બખ્ખાં! IPO 65.33% પ્રીમિયમ પર લિસ્ટ

IPO Update | 03 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

SECL IPO: કોલ ઇન્ડિયાના શેરમાં 5% સુધીનો ઉછાળો, 66.81 કરોડ શેરના વેચાણની તૈયારી

EAAA India Alternatives IPO : 5.5 ગણું સબ્સ્ક્રિપ્શન છતાં શેરની 1%થી ઓછા પ્રીમિયમે એન્ટ્રી

IPO Update | 02 November 2026: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

Upcoming IPO: GAIL Gasના IPOને બોર્ડની મંજૂરી, 25% સુધી હિસ્સો વેચવાની તૈયારી




