Opening Bell: સપ્તાહાંતે માર્કેટ નજીવા ઘટાડા સાથે ખુલ્યું
સેન્સેક્સ 77.23 પોઈન્ટ ઘટાડામાં 0.09% સાથે 81,833.78 સ્તરે લાલ નિશાનમાં ખુલ્યો છે. જ્યારે નિફ્ટી50 89.50 પોઈન્ટ ઘટાડામાં 0.35% સાથે 25,209.85 સ્તરે નેગેટિવ ખુલ્યો છે. GIFT Nifty 13 નવેમ્બરના શરૂઆતનાં કારોબારમાં લગભગ 25,254.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ફ્લેટથી નેગેટિવ શરૂઆતના સંકેત આપે છે. 12 નવેમ્બરના રોજ, સેન્સેક્સ 31.61 પોઈન્ટ અથવા 0.04% વધીને 81,911.01 પર અને નિફ્ટી 44.3 પોઈન્ટ અથવા 0.18% વધીને 25,299.35 પર બંધ થયો. લગભગ 2,377 શેર વધ્યા, 1,878 શેર ઘટ્યા અને 195 શેર યથાવત રહ્યાં હતા.

Opening Bell: સેન્સેક્સ 77.23 પોઈન્ટ ઘટાડામાં 0.09% સાથે 81,833.78 સ્તરે લાલ નિશાનમાં ખુલ્યો છે. જ્યારે નિફ્ટી50 89.50 પોઈન્ટ ઘટાડામાં 0.35% સાથે 25,209.85 સ્તરે નેગેટિવ ખુલ્યો છે. GIFT Nifty 13 નવેમ્બરના શરૂઆતનાં કારોબારમાં લગભગ 25,254.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ફ્લેટથી નેગેટિવ શરૂઆતના સંકેત આપે છે. 12 નવેમ્બરના રોજ, સેન્સેક્સ 31.61 પોઈન્ટ અથવા 0.04% વધીને 81,911.01 પર અને નિફ્ટી 44.3 પોઈન્ટ અથવા 0.18% વધીને 25,299.35 પર બંધ થયો. લગભગ 2,377 શેર વધ્યા, 1,878 શેર ઘટ્યા અને 195 શેર યથાવત રહ્યાં હતા.
મેટર અપડેટ થઈ રહી છે
આ પણ વાંચો: Stock Market LIVE Updates | 13 November: શેરબજારની નેગેટિવ શરૂઆત
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Stock Market LIVE Updates | 13 November: શેરબજારની નેગેટિવ શરૂઆત

Stocks In News | 13 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues । 13 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી

Closing Bell : ITમાં વેચવાલી સહિત વિવિધ કારણસર BSE સેન્સેક્સ દિવસની ટોચેથી 400 પોઇન્ટ ઘટીને બંધ

રિયલ્ટી ઇન્ડેક્સ 4 ટકાથી પણ વધુ ઉચકાયો, ઓબેરોય, સોભા અને લોઢામાં 5 ટકાનો ઉછાળો

Stock Market Closing : ભારે ઉતાર-ચઢાવ વચ્ચે નિફ્ટી 25,300ની સપાટીએ, સેન્સેક્સ સ્થિર; રિયલ્ટી શેરોમાં તેજી

FIIની ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં સાત સેશનથી સતત ખરીદી, રૂ. 27,612 કરોડની કરી લેવાલી




