Commodity
ક્રૂડમાં કડાકા બાદ ચાંદીમાં ઉછાળો, શું ફરી એકવાર સોના-ચાંદીમાં આવશે રોકેટ તેજી?
સોના-ચાંદીના ભાવમાં ફરી રિકવરી! ગયા સપ્તાહના મોટા ઘટાડા બાદ કિંમતી ધાતુઓમાં ખરીદી જોવા મળી રહી છે. જોકે, આ વખતે સોના કરતાં ચાંદીમાં વધુ તેજી નોંધાઈ છે. બીજી તરફ, ક્રૂડ ઓઈલના ભાવમાં 4.54%નો ઘટાડો થતાં બજારને રાહત મળી છે.















