KuberaNowLogo
Wednesday, 04/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

0:00 / 0:00
Companies

Jio News : Jioનું પ્રથમ Gift City Fund થયું લોન્ચ , કેટલું કરવું પડશે રોકાણ?

JioBlackRock Asset Managementએ તેનું પ્રથમ ગિફ્ટ સિટી ફંડ લોન્ચ કર્યું છે. આ ફંડનું નામ છે JioBlackRock Advantage World Equity Fund (IFSC). આ એક ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ્સ રિટેલ સ્કીમ છે, જે BlackRock Advantage World Equity Fundમાં રોકાણ કરશે. તમારે મિનિમમ 5,000 ડોલરનું રોકાણ કરવું પડશે. બ્લેકરોક એડવાન્ટેજ વર્લ્ડ ઈક્વિટી ફંડ દ્વારા અમેરિકા, જાપાન, યુરોપ જેવા વિકસિત દેશોના ઈક્વિટી માર્કેટમાં 70 ટકા રોકાણ કરવામાં આવે છે. આ ફંડના પોર્ટફોલિયો પર નજર નાખીએ તો, • Total Holdings: ~301 stocks • Benchmark: MSCI World Index • Managed By: Kevin Franklin and Richard Mathieson Top Holdings 1. NVIDIA (~5.76%) 2. Apple (~5.31%) 3. Microsoft (~4.35%) 4. Alphabet (~4.06%) 5. Amazon (~2.53%) Sector Allocation • Information Technology: 33.36% • Financials: 16.24% • Industrials: 10.70% Geographic Allocation • United States: ~72.11% • Europe: ~12.26% • Japan: ~6.27% આ ફંડની સ્ટ્રેટેજીમાં AI, Semiconductors, Biotechnology, Energy Infrastructure અને Industrial Transformation જેવા ગ્લોબલ ગ્રોથ થીમ્સનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આની અન્ડરલાઇંગ સ્ટ્રેટેજીનો 8 વર્ષથી વધુનો ટ્રેક રેકોર્ડ છે. Return Time Horizon Fund Performance (Annualised) Benchmark (MSCI World Net) 1 Year 23.00% 15.24% 3 Year 23.89% 21.40% 5 Year 13.30% 11.89% 10 Year N/A (Launched June 2018) — Since Inception 13.22% 12.31% Direct Planનો સૂચિત Total Expense Ratio 0.90% અને Regular Planનો 1.40% છે. Exit Load શૂન્ય છે. તમારા પોર્ટફોલિયોમાં અમેરિકાની, યુરોપની અને જાપાનની મોટી કંપનીઓને સામેલ કરવી હોય તો તમે આ ફંડ અંગે વિચારી શકો છો. પરંતુ રોકાણનો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારે સેબીમાં રજિસ્ટર્ડ આર્થિક સલાહકારનો સંપર્ક કરવો જોઈએ

You May Like This

ધનતેરસે સોનાની ખરીદી કરતા પહેલાં જાણી લો આ મહત્વના સમાચાર
Commodity

ધનતેરસે સોનાની ખરીદી કરતા પહેલાં જાણી લો આ મહત્વના સમાચાર

US Mid Term Election : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પરાજય સ્વીકાર્યો , હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં ડેમોક્રેટ્સની બહુમતી
Global

US Mid Term Election : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પરાજય સ્વીકાર્યો , હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં ડેમોક્રેટ્સની બહુમતી

અર્થતંત્રમાં ક્યાં તેજી, ક્યાં મંદી? શું કહી રહ્યા છે ઓક્ટોબરના PMIના આંકડા?
Market

અર્થતંત્રમાં ક્યાં તેજી, ક્યાં મંદી? શું કહી રહ્યા છે ઓક્ટોબરના PMIના આંકડા?

ક્રૂડમાં કડાકા બાદ ચાંદીમાં ઉછાળો, શું ફરી એકવાર સોના-ચાંદીમાં આવશે રોકેટ તેજી?
Commodity

ક્રૂડમાં કડાકા બાદ ચાંદીમાં ઉછાળો, શું ફરી એકવાર સોના-ચાંદીમાં આવશે રોકેટ તેજી?

Shorts

More
BHEL ના શેરમાં 6% નો મોટો ઉછાળો! Adani Power તરફથી મળ્યા અબજોના ઓર્ડર!
Market

BHEL ના શેરમાં 6% નો મોટો ઉછાળો! Adani Power તરફથી મળ્યા અબજોના ઓર્ડર!

 ટાટા પાવર સાથે ₹4,800 કરોડની મોટો ફ્રોડ! મુંબઈ પોલીસે 8 લોકો સામે દાખલ કરી FIR!
India

ટાટા પાવર સાથે ₹4,800 કરોડની મોટો ફ્રોડ! મુંબઈ પોલીસે 8 લોકો સામે દાખલ કરી FIR!

દિવાળી પહેલાં બ્રોકરેજ હાઉસે આ 10 શેરમાં આપ્યા નવા રેટિંગ અને ટાર્ગેટ
Market

દિવાળી પહેલાં બ્રોકરેજ હાઉસે આ 10 શેરમાં આપ્યા નવા રેટિંગ અને ટાર્ગેટ

Kubera Update: બપોર સુધીના માર્કેટના મોટા સમાચાર : Kubera Now : 30 October 2026
Market

Kubera Update: બપોર સુધીના માર્કેટના મોટા સમાચાર : Kubera Now : 30 October 2026

 Kubera Update : બપોર સુધીના સૌથી મોટા સમાચાર : 29-10-2026
Market

Kubera Update : બપોર સુધીના સૌથી મોટા સમાચાર : 29-10-2026

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત, મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત
Gujarat

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત, મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત

PNB FD Rates 2026: ₹5 લાખના રોકાણ પર ₹4.07 લાખનું વ્યાજ! 1 થી 10 વર્ષની FDનું વળતર ગણિત જાણો!
Personal Finance

PNB FD Rates 2026: ₹5 લાખના રોકાણ પર ₹4.07 લાખનું વ્યાજ! 1 થી 10 વર્ષની FDનું વળતર ગણિત જાણો!

Kubera ROUND UP 23-10-2026 Today's Latest News Updates
Market

Kubera ROUND UP 23-10-2026 Today's Latest News Updates

Jio IPO ધીરુભાઈની જેમ આકાશ કમાણી કરાવશે
IPO

Jio IPO ધીરુભાઈની જેમ આકાશ કમાણી કરાવશે