Market
અર્થતંત્રમાં ક્યાં તેજી, ક્યાં મંદી? શું કહી રહ્યા છે ઓક્ટોબરના PMIના આંકડા?
ભારતીય અર્થતંત્રમાં ઓક્ટોબર દરમિયાન કેવો રહ્યો વિકાસનો વેગ? મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગતિ ધીમી પડી છે, જ્યારે સર્વિસ સેક્ટરમાં તેજી જોવા મળી છે. HSBCના PMI આંકડા અનુસાર, ખાનગી ક્ષેત્રની એકંદર પ્રવૃત્તિ છેલ્લા 4 મહિનાની ટોચે પહોંચી છે.

















