Commodity
DHANTERAS SPECIAL : 5 વર્ષ પહેલાં ₹50 હજારનું સોનું કે ચાંદી ખરીદ્યું હોત તો આજે કેટલા રૂપિયા મળત?
ધનતેરસ આવે એટલે લોકો સૂકન માટે સોનું ખરીદે તેવી પરંપરા ભારતમાં ચાલી આવે છે... પરંતુ જરા વિચારો, પાંચ વર્ષ પહેલાં ધનતેરસના દિવસે તમે માત્ર 50 હજાર રૂપિયાનું સોનું ખરીદ્યું હોત તો આજે તેની કિંમત કેટલી હોત? પાંચ વર્ષ પહેલાંની સરખામણીમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે... અને આ રોકાણનો હિસાબ ખરેખર ચોંકાવનારો છે... તો જાણીએ કે પાંચ વર્ષ પહેલાં સોનામાં કરેલા 50 હજારના રોકાણની આજે કેટલી કિંમત થઈ હોત અને આ તેજી પાછળનાં કારણો શું છે.
















